કોડીનાર: વડનગર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને જિલ્લા LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Kodinar, Gir Somnath | Sep 2, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર ના વડનગરના નવાપરા વિસ્તારમા જાહેરમા જુગાર રમાતો હોય તેની બાતમી ગીરસોમનાથ જીલ્લા LCB પીઆઇ એમવી...