દાહોદ: દાહોદ માં ગાય ગૌહરી ની ઉજવણી
Dohad, Dahod | Oct 22, 2025 દાહોદમાં બેસતા વર્ષે યોજાતી અનોખી ગાય ગોહરીની પરંપરા આજે પણ જીવંત છે. ગામના ચોક અને માર્ગો પર રંગીન ગાયોના ટોળા ભેગા થાય છે. યુવકો ગાયોને દોડાવતા અનોખો નજારો સર્જે છે. સૂતેલા પુરુષો ઉપરથી ગાયો પસાર થાય છે – માફીની પ્રાર્થનાનું આ અદભૂત પ્રતિક!