જસદણ: જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએ પોતાની વાડીના મકાનમાં ફાંસોખાઈને આપઘાત કર્યો
Jasdan, Rajkot | Sep 12, 2025 જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએ પોતાની વાડીના મકાનમાં ફાંસોખાઈને આપઘાત કર્યો જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી લેતા સમગ્રપંથકમાં ચકચારમચી ગઈ હતી. મૃતક સગીરાએ તેની માતાએફોનમાં વાત કરવાની ના પાડતાઆ પગલું ભર્યું હોવાનું પ્રાથમિકતપાસમાં સામે આવ્યું હતું. સગીરાએ આપઘાત કરતાં પહેલાં પોતાના મોબાઈલ ફોનનુંસીમકાર્ડ મોઢામાં નાખીને ચાવીપણ ગઈ હતી. જસદણ પોલીસેઆ મામલે વધુ તપાસ હાથ ધ