Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

કુંભારવાડા વિસ્તારમાં શખ્સ દ્વારા પરણિતાની સાડી પકડી હેરાન કરી અડપલાં કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Bhavnagar City, Bhavnagar | Mar 29, 2026
શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક શખ્સ દ્વારા પ્રણેતાને હેરાન કરાયા અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા પરણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વિપુલ નામનો શખ્સ ઘરમાં ઘૂસી આવી પરણીતાની સાડી પકડી મારી સાથે શું કામ નથી બોલતી તેમ કહી હેરાન કરાય હોય જે અંગે તેના સાસુ આવી જતા તેને ધક્કો મારી નાસી છૂટ્યો હતો. જે સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

No related stories for this location.