ભાવનગર: અકવાડા મદ્રેસાના ડિમોલિશન કામગીરીને લઈને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અકવાડા વિસ્તારમાં ટીપી રોડ માં નડતરરૂપ મદ્રેસા નું ગેરકાયદેસર બાંધકામનું આજે ડેમોલેશન કરવામાં આવ્યું, જેને લઈને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો શહેરના કુંભારવાડા સહિતના વિસ્તારોમાં કોઈ અનિત્ય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.