મહુવા: ગોપળા ગામે બે સમાજ વચ્ચે થયેલ ઝઘડાના વિકરાળ સ્વરૂપ બાબતે પરિમલ પટેલની પ્રતિક્રિયા સામે આવી..
Mahuva, Surat | Oct 21, 2025 મહુવા તાલુકાના ગોપળા ગામે થયેલ બે સમાજ વચ્ચે ના ઝગડાએ વિરાટ સ્વરૂપ લેતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળતા આદિવાસી સમાજના અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે.ત્યારે ગામ લોકો ભેગા મળી આદિવાસી સમાજને ન્યાય મળે એવી માગણી કરી રહ્યા છે ત્યારે આરોપી પોલીસ સકંજામાં છે જ્યારે અન્ય આરોપીને પકડવા ની માંગ તેજ બની છે તેમજ પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.