જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા ઉમિયાધામ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
Mahesana City, Mahesana | Nov 26, 2025
ઊંઝા શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગાંખ મંદિર ખાતે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી તારીખ 26 નવેમ્બર 2025 થી 28 નવેમ્બર 2025 શુક્રવાર દરમિયાન ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જે આજરોજથી શુભારંભ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમઓ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.