સાવલી: સાવલી પોઇચા કનોડા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્સ માં ત્રણ જેટલી દુકાનોમાં રાત્રી દરમિયાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો
Savli, Vadodara | Jul 14, 2025
સાવલીમાં વરસાદનો લાભ લઇ તસ્કરો સક્રિય બન્યા છે સાવલી પોઇચા કનોડા ચોકડી પાસે આવેલા કોમ્પ્લેક્સ માં રાત્રી દરમિયાન તસ્કરોએ...