ખાંભા: ખાંભા ગીરના ગામડાઓમાં છેલ્લે છેલ્લે અનરાધાર વરસાદ
Khambha, Amreli | Sep 20, 2025 ખાંભા ગીરના ગામડાઓમાં છેલ્લે છેલ્લે અનરાધાર વરસાદ,ગીરના ત્રાકુડા,જામકા, વાગધ્રા, ભાણીયા, ધાવડીયા, નાની ધારી, ગઢીયા,નાના વિસાવદર સહિત ગામોમાં અનરાધાર વરસાદ,ગીરના જામકા ગામની રૂપેણ નદીમાં આવ્યું હતું જેમાં ચલાલા ગોપાલ ગ્રામા વરસાદી ઝાપટા પડ્યા.ગીરના ગામડાઓમાં નદી નાળાઓ છલકાયા,આખા ચોમાસામાં છેલ્લે ધોધમાર વરસાદ પડ્યા જગતનો તાત ખુશખુશાલ...