ઇડર: #jansamasya
ઇડરના વડીયાવીર ગામે ગટરના તકલાદી કામની પોલ ખુલી ગઈ : બે નાળા વચ્ચે જગા પડતા ગંદા પાણીની રેલમછેલ થઈ
Idar, Sabar Kantha | Sep 13, 2025
#jansamasya ઇડરના વડીયાવીર ગામે ગટરના તકલાદી કામની પોલ ખુલી ગઈ : બે નાળા વચ્ચે જગા પડતા ગંદા પાણીની રેલમછેલ થઈ આજે...