પાટણના હાંસાપુરમાં મારુતિ હનુમાન દાદાને 151 કિલો તેલનો અભિષેક કરાયો,પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા હાજર
Patan City, Patan | Aug 21, 2025
પાટણના હાંસાપુર ગામમાં બિરાજમાન મારુતિ હનુમાન દાદાના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં દરવર્ષે શ્રાવણ વદ તેરસના દિવસે તલના...