નાંદોદ: રાજપીપળા નગરપાલિકાને ક વર્ગ માંથી અ વર્ગ નો દરજ્જો તો મળ્યો પણ રાજપીપળામાં ચીફ ઓફિસર તો છે નથી.
Nandod, Narmada | Jul 29, 2025
રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ભરૂચના ચીફ ઓફિસર ઇન્ચાર્જ તરીકે છે અને તેઓ અઠવાડિયામા એકાદ વાર આવે છે. જેને લઈને...