કપરાડા: ચાવશાળા ખાતે "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર રહ્યા
Kaprada, Valsad | Jul 20, 2025
તાલુકાના ચાવશાળા ખાતે વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો...