ઉમરપાડા: સુરત જિલ્લાની કુલ.૭૩૨ પ્રાથમિક શાળામાં ૬૧,૯૪૮ વિદ્યાર્થીઓને તિરંગાના ઐતિહાસિક મહત્વ વિષે પ્રદર્શન યોજી માહિતગાર કરાયા
Umarpada, Surat | Aug 6, 2025
આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં હર ઘર...