જેતપુરનો શરમજનક કિસ્સો: સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા, પોલીસે ૪ આરોપીઓને દબોચ્યા.
Jetpur City, Rajkot | Oct 6, 2025
જેતપુરનો શરમજનક કિસ્સો: સંતાનોએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા, પોલીસે ૪ આરોપીઓને દબોચ્યા. પિતાના ઘરમાં ચોરી, પુત્રી અને પ્રેમી સહિત ચારની ધરપકડ, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. શહેરના બાપુની વાડી વિસ્તારમાં એક પિતાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરીના શરમજનક અને ચોંકાવનારા કિસ્સામાં પોલીસે વધુ ગતિવિધિ હાથ ધરી છે. આ કેસમાં ફરિયાદીના સગીર પુત્ર, પુત્રી અને તેના પ્રેમીની સંડોવણી બાદ હવે રાજકોટ કનેક્શન ખુલતા પોલીસે ચોથા આરોપીન