ગરૂડેશ્વર: માણકુવા બોરીની મોટર ની ચોરીનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધ પોલીસે તપાસ હાથ ધરી છે.
માણકુવા રહેતા અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ભીલ સુકા ગૃપ ગ્રામ પંચાયત હસ્તના બોરવેલ પૈકી માણકુવા ગામે હોળી ફળિયા ખાતે ફરીયાદીના ઘરની પાછળના ભાગે બોરવેલની મોટર વાયર સાથેની જેની આશરે ₹12,000,/- તથા માણકુવા પ્રાથમિક શાળાની સામેના ભાગેના બોરવેલની મોટર વાયર સાથેની જેની આશરે ₹12000 /- ની બન્ને બોરવેલની મોટરો તથા વાયરો મળી ₹24,000 ગઈ તારીખ 9/11/2025 કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ભાગી જતા ગરડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી.