નડિયાદ, ખેડા જિલ્લાના મુખ્ય મથક, ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પીઠ ચોકડીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા નડિયાદના માર્ગો પર આગળ વધી હતી
નડિયાદ: પીચ ચોકડીથી સંતરામ મંદિર સુધી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઇ. - Nadiad City News