ઠાસરા: મીઠાપુરમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા મહિલાનું મૃત્યુ થયું.
Thasra, Kheda | Nov 2, 2025 ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મીઠાપુર ગામમાં કમોસમી વરસાદ વચ્ચે એક દુર્ઘટના બની. ભારે વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધારાસભ્ય થતા એક મહિલાનું મૃત્યુ થયું છે.