ઉમરાળા: રંઘોળા ના શક્સ ને મારા મરીના બનાવમાં ત્રણ વર્ષ ની સજા
આજે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ મળતી વિગત મુજબ ઉમરાળા રંગોળા ગામે નાળા પાસે ઘર તારીખ 22-10-2022 ના રોજ બપોરના સમયે હરેશભાઈ અરજણભાઈ ધોળકિયા નામના યુવાનને રંગોળા ગામે કુબેરિયા પરામાં રહેતો દેશુ રાઘવભાઈ મેર અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરે લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી ગંભી પ્રકારની ઈચ્છા પહોંચાડી હતી જે બનાવો અંગે ઇજાગ્રસ્ત યુવાને ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.