મહે.અરેરી પાસે આવેલ શાંતિનિકેતન સ્કુલ તૅમજ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ રાવલના સહીયારા પ્રયાસથી કરાયું ગરમ કપડાંઓનું નિઃશુલ્ક વિતરણ. પૂજન હોસ્પીટલ પાછળ આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મોટી સંખિયામાં જરૂરિયાતમંદોને શિયાળામા ઠંડીમા રક્ષણ અર્થે આશીર્વાદસમા એવા સ્વેટરો, જાકીટો, મફ્લર, ટોપીઓ, સાલો જેવા ગરમ કપડાંઓનું કરાયું હતું નિઃશુલ્ક વિતરણ. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી પરિવાર તૅમજ આસપાસની સોસાયટીઓમાથી એકત્રિત કરેલ ગરમ કપડાઓનું તેઓના હસ્તે વિતરણ કરાયુ.