વલસાડ: એલસીબી પોલીસની ટીમે સેગવી ગામ વડ ફળિયા સ્કૂલ પાસેથી 2 મોપેડ પર લઈ જવાતા 2,01,266ના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા
Valsad, Valsad | Sep 12, 2025
શુક્રવારના 2 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે સેગવી ગામ વડ ફળિયા પાસેથી બે મોપેડ પર...