મોરબી: મત જ નહીં આપીએ, વિસાવદર વાળી કરીશું : મોરબી જીલ્લાના ચરડવામાં ગટરના પ્રશ્ને ગ્રામજનોની ચીમકી #jansamasya
Morvi, Morbi | Sep 1, 2025
મોરબી જિલ્લાના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ ન...