દાહોદ: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માં 6 થી વધૂ રૂટો પર બંધ કરી દેવામાં આવેલ બસો ફરી શરૂ કરવાની માંગ
Dohad, Dahod | Oct 16, 2025 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માં 6 થી વધૂ રૂટો પર બંધ કરી દેવામાં આવેલ બસો ફરી શરૂ કરવાની માંગ સાથે દાહોદ બસ ડેપો મેનેજરને ગ્રામ જનો દ્વારા રજુઆત