મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકની એક યુવતીએ એક રોમિયો અવારનવાર પીછો કરી મોબાઈલ પર ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો તેમ જ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો જે યુવક સામે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે યુવકે ધમકીઓ આપી હતી અને જો તું મારી નહીં થાય તો હું પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ.