વાંકાનેર: વાંકાનેરના ચાવડી ચોક પાસે કોલ્ડડ્રીંક્સની દુકાને ચડી ગયેલા લોનના હપ્તા લેવા ગયેલ એજન્ટ પર પિતા-પુત્રોનો હુમલો….
Wankaner, Morbi | Sep 25, 2025 વાંકાનેર શહેરની મેઇન બજારમાં ચાવડી ચોક પાસે આવેલ રાજેશ કોલ્ડ્રીંક્સ નામના દુકાનદાર દ્વારા ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધેલ હોય, જેમાં સમયસર હપ્તા ન ભરતા ક્રેડિટ સોસાયટીનો એજન્ટ દુકાન ખાતે હપ્તો લેવા જતાં ઉશ્કેરાયેલા દુકાનદાર પિતા અને બે પુત્રોએ એજન્ટ પર હુમલો કરી માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….