*ધંધુકા કોર્ટ દ્વારા ચેક બાઉન્સના કેસમાં શખ્સને 18 માસની સાદી જેલ અને ચેકની દોઢ ગણી રકમનો હુકમ કરાયો.* આજ રોજ મંગળવારના સવારના 11 વાગ્યે માહિતી પ્રમાણે ધંધુકાના મોદી ફળી ખાતે રહેતા રામદેવસિંહ કલ્યાણસિંહ પરમારએ પેટ્રોલ પંપ અને કોન્ટ્રાકટર તરીકે કરતા હોય આરોપી રેલવે કોન્ટ્રાકટર હોવાથી કામ માટે રેતી, કપચી, મેટલ વગેરે માલ સમાન ફરિયાદીએ પૂરો પાડ્યો હતો.