આણંદ: આણંદના જીટોડીયા ખાતે આવેલા વૈજનાથ મહાદેવના મંદિર ના મહંત વિષ્ણુ પુરી ગોસ્વામી એ મંદિર વિશે જાણકારી આપી
Anand, Anand | Jul 28, 2025
એક પ્રચલિત ઇતિહાસ મુજબ, આ જગ્યાએ ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. આ વાતની જાણ રાજા સિદ્ધરાજ જયસિંહને થતા...