નાંદોદ: રાજપીપળા નવા ફળીયા કોલોની પાસે એક ઝાડ ઉપર એક વાંદરીનો બચ્ચો DP પર કૂદકો મારતા ચોંટી ગયો વિડીયો વાયરલ.
Nandod, Narmada | Jul 28, 2025
જીઈબી તરફથી આવેલા એક વીજ કર્મચારીએ પોતાની પાસે રહેલા પ્લાસ્ટિકના વાસ વડે આ વાંદરાના બચ્ચાને છૂટો કરવા સહિત લંગરીયા ઉતારી...