છોટાઉદેપુર: બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે જુનિયર બ્યુટી પ્રેકટિશનર તાલીમનો શુભારંભ કરાયો.
Chhota Udaipur, Chhota Udepur | Sep 11, 2025
છોટાઉદેપુર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (આરસેટી) છોટાઉદેપુર દ્વારા ૩૫ દિવસની રહેણાક જુનિયર બ્યુટી પ્રકટિશનર તાલીમનું ...