ધનસુરા: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ‘નિક્
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૧ સીએચઓશ્રી દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોષણક્ષમ કીટ વિતરણ કરી આરોગ્યપ્રતિ સમાજની સેવા દર્શાવી.જીલ્લાના ૧૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) નિક્ષય મિત્ર' બની જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પોષણ ક્રીટનું વિતરણ કર્યું. આ પોષણ કીટમાં દર્દીઓના દૈનિક આહાર માટે અનાજ,