વલસાડ: સુરતના લાલ ગેટ ફૂટપાથ પાસેથી બાળકનો અપહરણ કરનાર મહિલા વલસાડના લીલાપોરથી ઝડપાઈ ઘટનાના સીસીટીવી સામે આવ્યા
Valsad, Valsad | Oct 9, 2025 ગુરૂવારના 11:30 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ સુરતના લાલ ગેટ ફૂટપાથ પાસેથી માતાની ગેરહાજરીમાં ચાર વર્ષના બાળકનું અપહરણ કરનાર મહિલાની વલસાડના અલગ અલગ વિસ્તારોમાં ગતિવિધિ ની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.પોલીસે તેને ધરપકડ કરી અને તે વલસાડના લીલાપોરની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું.