વંથળી: મેંગો માર્કેટ ચોકડી નજીક પૂરપાટ ઝડપે કાર ચલાવી કાર ચાલકે અકસ્માત સર્જ્યો,પોલીસે લગાવેલ બેરિકેટ તોડ્યા
વંથલી નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે.મેંગો માર્કેટ ચોકડી પર પોલીસે લગાવેલ બેરિકેટ તોડી કાર ચાલક ફરાર થયો હતો.હાઈવે પર કાર ચાલકોની બેદરકારી થી માનવ જિંદગીઓ જોખમમાં મુકાઈ રહી છે.બેરિકેટ તોડી કાર ચાલક ફરાર,કાર માં પણ થઈ નુકશાની છે. પોલીસ કાર ચાલક સાથે કાર્યવાહી કરશે?તેવા સવાલો ઊભા થયા છે.પૂરપાટ ઝડપે કાર ચલાવવા પાછળ નું કારણ અકબંધ છે.બેફામ કાર ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી જરૂરી બની છે.