સાયલા: સાયલા લાલજી મહારાજની જગ્યા તરફ વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યા 100 કિલો વોટના ટ્રાન્સર્મર ઉતારીને 200 કિલો જોડાણ કર્યુ
સાયલા શહેરમાં છેલ્લા એક - દાયકાથી વીજ સમસ્યાની - પરેશાની વધતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને મેઇન બજાર અને લાલજી મહારાજ જગ્યા તરફ વિસ્તારના વીજ ગ્રાહકો લો વોલ્ટેજથી પરેશાન હતા.આ બાબતની ગ્રામજનોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી ન હતી. આ બાબતે ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરવામાં આવતા મેઈન બજાર અને લાલજી મહારાજની જગ્યા તરફના વધતા જતા વીજ ગ્રાહકોની મુશ્કેલીને દૂર કરવા માટે લાલ ગુરુ ફીડર અંતર્ગત નવા ટ્રાન્સફર મુકાયું