બાયડ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાઠંબા હાઇસ્કુલ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, વડાગામ ખાતેથી પ્રાંત અધિકારી આપી પ્રતિક્રિયા
Bayad, Aravallis | Aug 12, 2025
આ તિરંગા યાત્રા આચાર્ય પંકજભાઈ પટેલ અને સુપરવાઇઝર મનિષાબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.સાઠંબા ગ્રામપંચાયત ચોક...