ધોળકા: દિવાળી નિમિત્તે ધોળકા ખાતે વિવિધ મંદિરો અને ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી
આજરોજ તા. 20?10/2025, સોમવારે દિવાળીની રાત્રે સાંજે સાત વાગે મળેલી માહિતી અનુસાર પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ધોળકા નગરમાં આવેલા વિવિધ મંદિરો અને નગરપાલિકા સહિતની ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી હતી. લોકોએ દીવડા પ્રગટાવી અને ફટાકડા ફોડી દિવાળીનો જશ્ન મનાવ્યો હતો.