મોરબી: મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મંજૂર કરાયુ
Morvi, Morbi | Aug 19, 2025
મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીના અભાવ અને વિતરણમાં થતા વિલંબની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવશે....