દાહોદ: બસમાં મહિલાનું અવસાન થતા પરિવારમાં ગમ ગમી નો માહોલ
Dohad, Dahod | Sep 17, 2025 ભાવનગર થી દાહોદ બસમાં આવી રહેલા પરિવારના શોકની લાગણી પ્રસરી હતી 75 વર્ષે મહિલાનું બસમાં થતા તેઓને દાહોદ ખાતે આવતા તેના મુદ્દે ને બહાર લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 108 ને બોલાવી તપાસ કરાવતા તેઓ તેમને મૃત જાહેર કર્યા હતા પરિવારમાં ગમ ગમીનું માહોલ જોવા મળ્યું હતું