રાજકોટ પૂર્વ: ટેકસ વિભાગે બાકી દારો સામે ધોકો પછાડયો : બાકીદારોની મિલ્કત સીલ-નળ જોડાણો કાપવાનું શરૂ
Rajkot East, Rajkot | Aug 29, 2025
રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો વેરાની આવકનો 425 કરોડનો લક્ષ્યાંક પાર પાડવા હવે છેલ્લા મહિનાઓની રાહ જોયા વગર...