સરસ્વતી: સરસ્વતી તાલુકાના ઉંદરા–સરીયદ થી પાટણ રોડ પર બેફામ ડમ્પર દોડતા માર્ગ બિસ્માર બન્યો
કાર્યવાહીની માંગ
Saraswati, Patan | Aug 12, 2025
.સરસ્વતી તાલુકાના ઉંદરા–સરીયદ થી પાટણ સુધીના રોડ પર રેતી ભરેલ ડમ્પરોના દિવસ–રાત બેફામ વાહનવ્યવહારના કારણે ડામર રોડ પર...