કપાસની આયાત પર કરમુક્તિઓ નિર્ણય પાછો ખેંચવા માટે અઠવાલાઇન્સ ખાતે જિલ્લા કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી
Majura, Surat | Aug 26, 2025
વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને આવેદન...