તાલાળા: ગીરસોમનાથ જીલ્લા LCB પોલીસે તાલાલા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો
Talala, Gir Somnath | Aug 24, 2025
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા એક વર્ષ થી નાસતો ફરતો આરોપી વિલાસ ચેખલીયાને...