દસાડા: બજાણા પોલીસે અખિયાણા ગામ પાસે રોડ પરથી વિદેશી દારૂ ઝડપ્યો : બુલેટ સહિત રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
Dasada, Surendranagar | Jul 22, 2025
બજાણા પોલીસની ટીમ માલવણ હાઇવે પર માલવણ કેનાલ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેઓને એક બાઇક શંકાસ્પદ લાગતા તેને રોકવાનો...