દાહોદ: દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૩/૧૨/૨૦૨૫નાં શનિવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે
Dohad, Dahod | Nov 6, 2025 નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને ૧૩/૧૨/૨૦૨૫ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે.