SIR 2026 ના આજે ખેડા જિલ્લાની કુલ છ વિધાનસભાપતિ વિસ્તારના યાદી બાબતે વિકાસભાઈ શાહ માહિતી.. SIR-2026ના સંદર્ભે આજે ખેડા જિલ્લાની કુલ-૦૬ વિધાનસભા મતવિસ્તારની મુસદ્દા મતદારયાદીની તથા ASD મતદારોની યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી.જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું.ખેડા જિલ્લામાં કોઈ પણ લાયક મતદાર મતદાનના લાભથી વંચિત ન રહી જાય તે ખાસ સુનિશ્ચિત કરવામાં આવ્યું : જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ...