વઢવાણ: lcb પોલીસે ખાખરાથળની ડોકાસીયા સીમમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂપિયા ૧૭૧૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Wadhwan, Surendranagar | Jul 30, 2025
lcb પોલીસે ખાખરાથળની ડોકાસીયા સીમમાં દરોડો કરી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ છગનભાઇ બાંધણીયા, જશુભા બચુભા વાઘેલા, ભરતભાઇ...