માઘવબાગ ખાતે પ્રિમોન્સૂન કામગીરી અંગે સ્થાનિકો નિરાશ, પૂર જેવી સ્થિતિની સમસ્યા હલ કરવા માટે માંગ #jansamasya
Majura, Surat | May 14, 2025
પ્રિ-મોન્સૂનના કામગીરી વિશે સ્થાનિકોમાં રોષ,માધવબાગ સોસાયટી ખાતે પ્રિ- મોન્સૂન માટે કોઈ પણ સ્થાનિક SMC ના અધિકારીઓ આવતા...