ઉધના: સુરતઃગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્રમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર: વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થશે
Udhna, Surat | Aug 31, 2025
ગુજરાત શિક્ષણ બોર્ડે (GSEB) વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવાની...