વિરમગામ: વિરમગામમાં કૌમી વૈમનસ્ય ફેલાય તેવી રીલ વાયરલ થઈ. એકની અટકાયત કરાઇ
વિરમગામમાં કૌમી વૈમનસ્ય ફેલાય તેવી રીલ વાયરલ થઈ. રિક્ષા ઉપર ધાર્મિક પોસ્ટર લગાઈ ધમકી આપતો વીડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાઈ.. 2 કૌમ વચ્ચે વિખવાદ પેદા થાય તેવી રીલ મૂકતાં પોલીસે શખ્સની અટકાયત કરી છે.....