રાણાકંડોરણા ખાતે થયેલ રૂ. ૨૦ લાખની લૂંટના આરોપીઓને રીકન્ટ્રક્શન બાદ જેલ હવાલે કરી દેવાયા
Porabandar City, Porbandar | Aug 1, 2025
રાણાકંડોરણા નજીક પુંજાપરાધાર વિસ્તારમાં ભર બપોરે મકાનમાં ત્રાટકી અને 6 જેટલા ધાડપાડુઓએ ઘરેણાં અને રોકડની લૂંટ ચલાવી હતી....