બાયડ: નગરપાલિકામાં જન્મના દાખલા લેવા જતા નાગરિકોને ધક્કા કચેરી જેવો અનુભવ થયાની લોક ફરિયાદનો વિડીયો વાયરલ
Bayad, Aravallis | Aug 7, 2025
બાયડ નગર પાલિકામાં જન્મના દાખલા લેવા જતા નાગરિકોને ધક્કા કચેરી જેવો અનુભવ થયાની લોક ફરિયાદનો વિડીયો વાયરલ.જવાબદાર...